અત્યારે રિપોર્ટ જ બનાવી શકાય છે અને રિપોર્ટ લોકેશન સીધું જ જોઈ શકાય છે.
આપેલ ન્યૂ રિપોર્ટ ની અંદર GIS માંથી.

અને રિપોર્ટ એડિટ માટે ન્યૂ રિપોર્ટ ની અંદર પ્રોપર્ટી નામ નાખીને સર્ચ કર્યા પછી લિસ્ટ માંથી રિપોર્ટ ઓપન નું ઓપ્શન છે તેમાંથી જ રિપોર્ટ એડિટ થશે.

તેમજ કોઈ સમસ્યા આવે તો માહિતી આપવી.

👉 લોગીન ન્યૂ સિસ્ટમ ક્લિક.